Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં દૈનિક કોરોના ના કેસમાં ઉછળકૂદ, છેલ્લા 24 કલાકમાં 1.34 લાખથી વધુ નવા કેસ નોંધાયા, જાણો તાજા આંકડા..

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,34,154 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 2,887નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,37,989નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,84,41,986 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 2,11,499 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,63,90,584 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 17,13,413 સક્રિય કેસ છે.

મહત્વના સમાચાર : મુંબઈ શહેરમાં વેક્સિન સંદર્ભે મહાનગરપાલિકાએ આજ માટે મોટી જાહેરાત કરી.

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version