દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,84,372 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,025ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,72,085ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,38,73,825 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 82,339 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,23,36,036 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 13,65,704 સક્રિય કેસ છે.
સરકારના હળવા લોકડાઉન ના આદેશ પછી ઇન્ટરનેટ પર મીમ્સ નું ઘોડાપૂર. લોકોએ સરકારની ઠેકડી ઉડાડી.
