Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા ૨૪ કલાકમાંઆટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,649 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 90 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,09,16,589 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 9,489 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.32% થયો છે

હાલ દેશમાં  1,39,637 એક્ટિવ કેસ છે.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version