Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં સતત કોરોનાના રિકવરી કેસમાં ઉછાળો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સરખામણીએ રિકવર કેસ વધારે. જાણો લેટેસ્ટ આંકડા અહીં

દેશમાં માં છેલ્લા ૨૪ કલાકમાં 11,666 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 123 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,01,193 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 14,301 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 96.94% થયો છે.

હાલ દેશમાં 1,73,740 એક્ટિવ કેસ છે. 

PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
PM Modi Cabinet Reshuffle મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારી પીએમ મોદીએ મંત્રીઓ સાથે ૩ કલાક સુધી યોજી મેરેથોન બેઠક; કોનું કદ વધશે અને કોની થશે બાદબાકી?
Exit mobile version