Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના સંક્રમણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,831 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 84 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,08,38,194 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં  11,904 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.2% થયો છે

હાલ દેશમાં 1,48,609 એક્ટિવ કેસ છે.

 

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version