દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,20,529 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,380નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,082 નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,86,94,879 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,97,894 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,67,95,549 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 15,55,248 સક્રિય કેસ છે.
