દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,158 કેસ નોંધાયા અને 175 લોકોનાં મોત નીપજ્યા છે
અત્યાર સુધીમાં દેશમાં 1,05,42,841 લોકો કોરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં 16,977 દર્દી સાજા થયા છે.
કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધીને 96.56% થયો છે
હાલ દેશમાં 2,11,033 એક્ટિવ કેસ છે.