Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં એક દિવસની આંશિક રાહત બાદ ફરી કોરોના કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના નવા કેસ. જાણો લેટેસ્ટ આંકડા અહીં.

દેશમાં છેલ્લા 24  કલાકમાં 15,968 કેસ નોંધાયા, 202 લોકોનાં મોત નીપજ્યા.

અત્યાર સુધીમાં  1,04,95,147 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં 17,817 દર્દીઓ સ્વસ્થ થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.51% છે.

હાલ દેશમાં 2,14,507 એક્ટિવ કેસ છે.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version