Site icon

દેશમાં કોરોના બેકાબુ : છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં.. 

દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 16,577 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 120 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,63,491 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 12,179 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.21% થયો છે

હાલ દેશ માં 1,55,986 એક્ટિવ કેસ છે.

Bharat Bandh Today: આજે ‘ભારત બંધ’: દેશભરમાં ૩૦ કરોડ શ્રમિકો હડતાળ પર, બેંક, બસ અને સરકારી કામકાજ પર થશે અસર – જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના પૈડાં થંભી ગયા! રાજસ્થાનમાં ૨ ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય
MM Naravane Book Leak: શું ભારતની સુરક્ષા વિગતો લીક થઈ? જનરલ નરવણેનું પુસ્તક વિદેશી વેબસાઇટ્સ પર કેવી રીતે પહોંચ્યું? દિલ્હી પોલીસનો ચોંકાવનારો ઘટસ્ફોટ
CBSE On-Screen Marking: બોર્ડના પેપર ચેકિંગમાં હવે ભૂલોને કોઈ સ્થાન નથી! CBSE લાવ્યું ડિજિટલ સિસ્ટમ, જાણો કેવી રીતે ઓન-સ્ક્રીન મૂલ્યાંકનથી રિઝલ્ટ આવશે સુપર ફાસ્ટ
Exit mobile version