દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,08,921 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 4,157નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,11,388નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,71,57,795 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,95,955 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,43,50,816 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 24,95,591 સક્રિય કેસ છે.
મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : આ બે વસ્તુઓનો વેપાર કરનાર હવે lockdown માં પણ ધંધો કરી શકશે
