Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, પરંતુ મૃત્યુઆંક હજી પણ ઊંચો; જાણો આજના નવા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,81,386 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 4,106નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,74,390નાં મૃત્યુ થયાં છે.  

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,49,65,463 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 3,78,741 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,11,74,076 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 35,16,997 સક્રિય કેસ છે.

મોસમ વિભાગે મુંબઈ સંદર્ભે આ આગાહી કરી           

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
Exit mobile version