Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે, મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા; જાણો આજના નવા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,26,098 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 3,890નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,66,207 નાં મૃત્યુ થયાં છે.   

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,43,72,907 કેસ નોંધાયા. 

24 કલાકમાં દેશમાં 3,53,299 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,04,32,898 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશમાં કોરોનાના 36,73,802 સક્રિય કેસ છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને મળ્યા; શું વાત થઈ? એ બહાર નથી આવ્યું

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Social Media Design Changes High Court Notice શું હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ની ડિઝાઈન બદલાશે? વ્યસન વધારતા ફીચર્સ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ!
Rahul Gandhi PM Modi UPI Tax Demand રાહુલ ગાંધી આક્રમક સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ કેમ? યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પરના ટેક્સ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો!
India Pakistan Warship Collision Action અરબી સમુદ્રમાં સામસામે આવી ગયા બે કટ્ટર હરીફ જાણો સુરક્ષિત અંતરના નિયમોનો ભંગ કરી પાકિસ્તાને કેવી રીતે સર્જી ખતરનાક પરિસ્થિતિ
Exit mobile version