દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,32,730 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,263ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,86,920ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,62,63,695 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,93,279 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,36,48,159 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 24,28,616 સક્રિય કેસ છે.
આજે મુંબઈ શહેરમાં 132 જગ્યાએ વેક્સિન આપવામાં આવી રહી છે. આ રહી સંપૂર્ણ સૂચિ.
