Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે કરોડને પાર, જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,82,315 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,780ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ  2,26,188ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,06,65,148 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,38,439 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,69,51,731 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 34,87,229 સક્રિય કેસ છે.

 સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો આજના નવા ભાવ 

Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Congress Breaks Alliance in Assam કોંગ્રેસે અસમમાં આ પાર્ટી સાથે તોડ્યું ગઠબંધન, આખરે શું છે અસંતોષનું અસલી કારણ?
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version