Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,154 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 724નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,08,764નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,08,74,376 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 39,649 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,00,14,713 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,50,899 સક્રિય કેસ છે.

કંદહારમાં તાલિબાને જમાવ્યો કબજો, ભારતે આટલા રાજદૂતો અને સુરક્ષાકર્મીઓને આ કારણે પરત બોલાવ્યા ; જાણો વિગતે

Rajouri LoC Firing Retaliation રાજૌરીમાં પાકિસ્તાનની નાપાક હરકત LoC પર ભારે ગોળીબાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Historic Space Milestone ‘ઐતિહાસિક નવી શરૂઆત’, ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ1 ના લોન્ચિંગ પહેલાં PM મોદીએ સ્કાઈરૂટ ટીમને પાઠવી શુભેચ્છા
Sharad Pawar On Sonam Wangchuk સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાતા શરદ પવારની પહેલી પ્રતિક્રિયા, કેન્દ્ર સરકારના વલણ પર ઉઠાવ્યા ગંભીર સવાલો, લોકશાહીના મૂલ્યો અંગે વ્યક્ત કરી ચિંતા
Ladakh Protest Updates શું સોનમ વાંગચુકનું આંદોલન આગળ વધશે? અભિજીત દીપકેએ લીધો આમરણાંત ઉપવાસનો નિર્ણય
Exit mobile version