દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,949 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 542નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,12,531નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,10,26,829 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 40,026 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,01,83,876 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,30,422 સક્રિય કેસ છે.
ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવે ના ટ્રેક પર પાણી ભરાઈ ગયા. જુઓ સાયન નો વિડીયો