Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં આવ્યો ઉછાળો, બે દિવસની આંશિક રાહત બાદ દેશમાં ફરી આજે 40 હજારથી વધુ આવ્યા કેસ સામે; જાણો આજના નવા આંકડા     

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,733 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 930નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,04,211નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,06,63,665 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 47,240 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,97,99,534 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,59,920 સક્રિય કેસ છે.

આવો જાણીએ મહાનાયક દિલીપકુમારની ઉપલબ્ધી અને તેમના જીવનની કેટલીક વાતો

LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Exit mobile version