દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 50,848 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,358 નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,90,660 નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,00,28,709 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 68,817 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,89,94,855 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 6,43,194 સક્રિય કેસ છે.
ચૂંટણી રણનીતિકાર આપ્યું એવું નિવેદન, એનસીપી સુપ્રીમો શરદ પવારને લાગશે ઝટકો ; જાણો વિગતે
