Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં 8 માસ બાદ સૌથી ઓછા સિંગલ-ડે કેસ નોંધાયા અને એક દિવસમાં 100થી ઓછા લોકોના મોત નિપજ્યા. જાણો તાજા આંકડા અહીં.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,635 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 94 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,66,245 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 13,423 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

હાલ દેશમાં 1,63,353 એક્ટિવ કેસ છે.

 

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version