દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 9,102 કોરોના નવા કેસ નોંધાયા છે અને 117 દર્દીઓના મોત નિપજ્યા છે
અત્યાર સુધીમાં 1,06,76,838 લોકો કરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં 15,901 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોના થી સ્વસ્થ થયાંનો દર 96.90 થયો છે.
હાલ દેશમાં 1,77,266 એક્ટિવ કેસ છે.

