-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 96,982 કેસ નોંધાયા છે.
Join Our WhatsApp Community -
24 કલાકમાં 446 ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,65,547 ના મૃત્યુ થયા છે.
-
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,26,86,049 કેસ નોંધાયા.
-
24 કલાકમાં દેશમાં 50,143 દર્દી સાજા થયા છે.
-
અત્યાર સુધી કુલ 11,732,279 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા.
