Site icon News Continuous Bureau | Mumbai

ભારત સતત 4 થા દિવસે કોરોના ના કેસીસ માં વૈશ્વિક પહેલા ક્રમે. બ્રાઝીલ અને બ્રિટન કરતા આગળ….

 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,68,912 કેસ નોંધાયા છે.

Join Our WhatsApp Channel

24 કલાકમાં  904 ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,70,179 ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,35,27,717 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 75,086 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,21,56,529  સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 12,01,009 સક્રિય કેસ છે.

સરકારે દંડ ઉઘરાવવાનું શરૂ કર્યો, અનેક દુકાનો અને ઔદ્યોગિક એકમોને ટાર્ગેટ કર્યા. જાણો વિગત..

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version