દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,26,789 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 685ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,66,862 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,29,28,574 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 59,258 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,18,51,393 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 9,10,319 સક્રિય કેસ છે.
કોરોનાના લક્ષણ હોવા છતાં ટેસ્ટ નેગેટિવ આવવાનું કારણ શું? જાણો મુંબઈના તબીબોનું એ વિશે નું મંતવ્ય..