Site icon

દેશમાં કોરોનાથી ફરી 1200થી દર્દીઓના વધુ મોત થતાં ફફડાટ, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,766 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,206નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,07,145નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,07,95,716 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 45,254 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,99,33,538 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,55,033 સક્રિય કેસ છે.

અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version