Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં ફરી વધવા લાગ્યું કોરોના સંક્રમણ, સતત બીજા દિવસે દૈનિક કેસમાં આવ્યો ઉછાળો જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 48,786 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,005નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,99,459નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,04,11,634 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 61,588 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,94,88,918 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 5,23,257 સક્રિય કેસ છે.

મોંઘવારીની બેવડી માર!! સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરના ભાવ કર્યો વધારો, આજથી આ નવા ભાવે મળશે

Airtel Prepaid Recharge Plan એરટેલનો સૌથી ધાંસુ પ્રીપેડ પ્લાન ₹399માં દરરોજ મળશે 2.5GB ડેટા, જાણો તમામ બેનિફિટ્સ અને વેલિડિટી
Rajya Sabha Billionaire MPs Analysis રાજ્યસભામાં અમીરોનો દબદબો, સાંસદોની સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ૧૨ વર્ષમાં અબજોપતિ સભ્યો ૪ થી વધી ૩૧ થયા
Ashok Chakra to Smit Machhar કેપ્ટન સ્મિત માછરને ‘અશોક ચક્ર’ આપવાની માગ સાંસદ મિલિંદ દેવરાએ PM મોદીને લખ્યો પત્ર
Indian Forces Pakistani Infiltrators સરહદ પર ભારતીય સેનાBSFનું મોટું ઓપરેશન 2 પાકિસ્તાની ઘૂસણખોરોને કર્યા ઠાર, ઘૂસણખોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ
Exit mobile version