દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,52,734 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,128નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,29,100નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,80,47,534 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,38,022 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,56,92,342 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 20,26,092 સક્રિય કેસ છે.
અરે બાપ રે! કુસ્તીબાજ સુશીલકુમાર પર આ કાયદો લાગશે; જામીન પણ નહીં મળી શકે
