Site icon News Continuous Bureau | Mumbai

રાહતભર્યા સમાચાર.. કોરોના મુક્ત તરફ વધી રહ્યું છે ભારત, દેશમાં 715 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ; જાણો આજના આંકડા

News Continuous Bureau | Mumbai

ભારતમાં માટે કોરોના વાયરસ સંબંધિત રાહતના સમાચાર સામે આવ્યા છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 913 નવા કેસ સામે આવ્યા છે. 

ખાસ વાત એ છે કે આવું 715 દિવસ પછી બન્યું છે. 

જોકે, આ દરમિયાન કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે અને 1316 સંક્રમિત બીમારીમાંથી સ્વસ્થ થયા છે. 

હાલમાં ભારતમાં કોરોના વાયરસના 12 હજાર 597 એક્ટિવ કેસ છે.

આ સમાચાર પણ વાંચો : WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version