Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાએ ફરી ટૅન્શન વધાર્યું, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસનો આંકડો ડરાવનારો ; જાણો આજના તાજા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,654 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 640નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,22,022નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,14,84,605 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 41,678 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,06,63,147 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 3,99,436 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રના પડખે ઉભી રહી મોદી સરકાર, પુરગ્રસ્ત વિસ્તાર માટે જાહેર કર્યુ આટલા કરોડનુ રાહત પેકેજ : જાણો વિગતે

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version