દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,46,786 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,624ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,89,544ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,66,10,481 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,19,838 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,38,67,997 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 25,52,940 સક્રિય કેસ છે.
મોટા સમાચાર : મુંબઈ શહેરમાં વાહનો પર લાલ, પીળા અને લીલા સ્ટીકર ની સિસ્ટમ રદ કરવામાં આવી.
