- રસીકરણ મામલે ભારત હરણફાળ ભરી રહ્યોં છે.
- 21 દિવસમાં 50 લાખ #COVID19 રસીકરણ કરનાર ભારત વિશ્વનો બન્યો એકમાત્ર દેશ.
- અત્યાર સુધી 53 લાખ લોકોનું કરવામાં આવ્યુ છે રસીકરણ.
- કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ કહ્યુ, દુનિયાના 22 દેશોએ ભારત પાસે કરી છે કોવિડ વેક્સિનની માંગ.
- ભારત પોતાનો લક્ષ નિર્ધારીત સમય માં પૂરો કરશે.
વેક્સિનેશન મામલે ભારત ની અનોખી સિદ્ધિ, આ લક્ષ્ય પાર કર્યું. જાણો આ આંકડો…
