Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોના નો કહેર :છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા, રિકવરી દર પણ ઘટ્યો. જાણો તાજા આંકડા અહી..

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 13,993 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 101 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,09,77,387 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 10,307 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.27% થયો છે

હાલ દેશમાં  1,43,127 એક્ટિવ કેસ છે.

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version