Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોના નો કહેર યથાવત્:દેશ માં કોરોના દર્દીઓ ની સંખ્યા 1 કરોડ અને 5 લાખ ને પાર. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના આટલા નવા કેસ નોંધાયા. જાણો વિગતે

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 16,946 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 198 દર્દીઓ ના મૃત્યુ થયા છે.

અત્યાર સુધીમાં 10,512,093 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 17,652 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.52% થયો છે.

હાલ દેશમાં 2,13,603 કોરોનાના એક્ટિવ કેસ છે.

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version