ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
છેલ્લાં બે વર્ષથી ભારત સહિત દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસ 4 કરોડની પાર પહોંચી ચૂક્યા છે.
દેશમાં ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર દરમિયાન છેલ્લા 3 અઠવાડિયામાં માત્ર 50 લાખ નવા કેસ નોંધાયા છે.
કોવિડ કેસના મામલે અમેરિકા બાદ દુનિયામાં ભારત બીજા નંબર પર છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે લગભગ 2.87 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 571 લોકોના મોત થયા છે.
રિપબ્લિક-ડેની પરેડ આ વર્ષે આટલા કલાક મોડી શરૂ થશે, આ છે કારણ; જાણો વિગતે
