વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ડિરેક્ટરે ચેતવણી આપી છે કે ભારતમાં કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે
રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના હજી સમાપ્ત થયો નથી અને જો ત્રીજી લહેર આવી તો તે સૌથી ખરાબ હશે
તેમણે કહ્યું કે કોરોના થી બચવા માટે માસ્ક પહેર્યા સિવાય લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી
વડાપ્રધાને લીધી કોરોના ની સ્વદેશી રસી. લોકોને વેક્સીન લેવા હાકલ કરી.. જુઓ વિડીયો.