Site icon News Continuous Bureau | Mumbai

રક્ષા મંત્રાલયના ઉચ્ચ અધિકારી કોરોના ગ્રસ્ત, સાઉથ બ્લોકમાં હડકંપ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

4 જુન 2020 

કોરોનાની ઝપેટમાં ટોચના મંત્રીથી લઈ સંત્રી સુધીના લોકો આવી ચૂક્યા છે. હવે સંરક્ષણ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીનો રીપોર્ટ કોરોના  પોઝિટિવ જણાયા બાદ મંત્રાલય મા હડકંપ મચી ગયો છે , દિલ્હીના સાઉથ બ્લોક ખાતે આવેલા સંરક્ષણ મંત્રાલય માં ડીસઇન્ફેકશનનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ આ ઉચ્ચ અધિકારીના સંપર્કમાં આવેલા તમામ લોકો અંગે જાણકારી મેળવી લઈ તેઓને ક્વૉરંટીન કરાવવામાં આવી રહ્યા છે..

 ઉલ્લેખનીય છે કે લોકડાઉન જાહેર કર્યાં ને આજે 71 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ સંક્રમિત લોકો ની સંખ્યામાં વધારો જણાઈ રહ્યો છે. શરૂઆતમાં બહુ ઓછા લોકો નું ટેસ્ટિંગ થતું હતું પરંતુ, હવે જેમ વધુને વધુ લોકો ના ટેસ્ટ થઈ રહ્યા છે તેમ-તેમ લોકોનો ઇલાજ જલ્દી કરવો સંભવ બન્યો છે..

Shashi Tharoor Counters PM Modi પીએમ મોદીના ‘રોકેટ લોન્ચ’ કટાક્ષ પર શશિ થરૂરનો પલટવાર કહ્યું ‘રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ભાજ…!’
Ban On Single Use Medical Devices હોસ્પિટલોમાં ‘એક વાર વપરાયેલું સાધન ફરી વાપર્યું’ તો લાયસન્સ રદ! કેન્દ્ર સરકારે કેમ લીધો આ આકરો નિર્ણય? જાણો અસલી ખતરો
Delhi CAPF Deployment Extended દિલ્હીમાં કંઈક મોટું થવાના એંધાણ? ૨૭૩ કંપની પેરામિલિટ્રી ફોર્સિસની તૈનાતી આ તારીખ સુધી લંબાવાઈ…
PM Modi Attack On Rahul Gandhi ‘રાહુલ ગાંધી કોંગ્રેસનું ફેલ્ડ પ્રોડક્ટ’ પીએમ મોદીનો વિપક્ષ પર આકરો કટાક્ષ, કહ્યું ‘વિદેશ જઈને ભારતની છબી ખરડવાનું કામ કરે છે!’
Exit mobile version