News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોના મહામારી(corona epidemic) સામે વધુ એક મજબૂત હથિયાર મળ્યું છે.
ભારત બાયોટેકને(Bharat Biotech) ઇન્સ્ટાનેસલ કોવિડ-1+ વેક્સીન(Intranasal covid Vaccine) માટે ડીસીજીઆઈ (DCGI) પાસેથી ઇમરજન્સી ઉપયોગની(Emergency use) મંજૂરી મળી ગઈ છે.
આ કોરોના માટે નાકથી અપાનારી ભારતની પ્રથમ વેક્સીન હશે.
સ્વાસ્થ્ય મંત્રી(Minister of Health) મનસુખ માંડવિયાએ(Mansukh Mandvia) ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીએ શેખ હસીના સાથે કરી બેઠક- ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયા મહત્વના કરાર- બન્ને દેશ આ નદીનું પાણી સહિયારા વાપરશે
