Site icon

અરે વાહ-ભારતમાં વધી ગઈ લોકોની ઉંમર- હવે આટલા વર્ષ વધુ જીવી રહ્યા છે લોકો- જાણો શું કહે છે આંકડા

News Continuous Bureau | Mumbai

ભારતમાં રહેતા નાગરિકોની(Indian citizens) સરેરાશ ઉંમરમાં 2 વર્ષનો વધારો થયો છે. 

Join Our WhatsApp Community

સેમ્પલ રજિસ્ટ્રેશન(Sample registration) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ હવે ભારતીયોની સરેરાશ ઉંમર(Average age of Indians) બે વર્ષ વધીને 69.7 વર્ષ થઈ ગઈ છે.

સાથે રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે પુરૂષોની(Men) સરખામણીએ મહિલાઓ(Women) અઢી વર્ષ વધુ જીવે છે.

દેશમાં પુરૂષોની સરેરાશ ઉંમર 68 વર્ષ 4 મહિના અને મહિલાઓની સરેરાશ ઉંમર 71 વર્ષ 1 મહિના છે. 

વર્ષ 2015થી 2019 વચ્ચેના સેમ્પલના આંકડાઓના આધારે સરેરાશ ઉંમર જાહેર કરવામાં આવી છે. 

જો કે, વૈશ્વિક સ્તરે(Globally) ભારતમાં સરેરાશ ઉંમર 72.6 છે, એવામાં વૈશ્વિક સ્તરે ભારત હજુ પણ લગભગ ત્રણ વર્ષ પાછળ છે.

આ સમાચાર પણ વાંચો : શું હવે બે સીટોથી એક સાથે ચૂંટણી નહીં લડી શકાય- જાણો ચૂંટણી પંચની નવી ચોંકાવનારી ભલામણ

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version