Site icon

લદ્દાખ સરહદ વિવાદ વચ્ચે ચીનમાં આ અધિકારી બન્યા ભારતના નવા રાજદૂત.. આજથી સંભાળ્યો ચાર્જ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ભારતના નવા રાજદૂત પ્રદીપ કુમાર રાવતે આજથી ચાર્જ સંભાળ્યો છે.

Join Our WhatsApp Community

પ્રદીપ કુમાર રાવતે વિક્રમ મિસરીની જગ્યા લીધી છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. 

વિક્રમ મિસ્ત્રી ને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

આ પહેલા 1990 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી રાવત નેધરલેન્ડ્સમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  હાલ કોંગ્રેસમાં જૈસે થે ની સ્થિતિ હાલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version