Site icon

દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તી ક્યારે થશે- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

જનરલ બિપિન રાવતના(General Bipin Rawat) આકસ્મિક નિધન(Accidental death) બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો(Chief of Defense Staff) હોદ્દો ખાલી પડ્યો છે.

Join Our WhatsApp Community

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે(Defense Minister Rajnath Singh) નવા સીડીએસની(New CDS) નિયુક્તિ ને લઈને એક જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં સીડીએસની ખાલી જગ્યા ભરી દેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે સરકારે નવા સીડીએસની નિમણૂક પહેલા નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યાં છે. 

સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) ગેઝેટ નોટિફિકેશન(Gazette notification) બહાર પાડીને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નિમણૂક સાથે સંબંધિત ત્રણ સંરક્ષણ દળોના(Defense forces) નિયમોમાં સુધારો કર્યો છે.

 આ સમાચાર પણ વાંચો : કરો જલ્‍સા-ભારતીયોનું આયુષ્‍ય 2 વર્ષ વધી ગયું- સૌથી વધુ આ રાજ્યના લોકો જીવે છે-જુઓ ડેટા

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version