Site icon News Continuous Bureau | Mumbai

બ્રિટન બાદ ભારતમાં કોરોના વાયરસ ના નવા સ્ટ્રેન નો પ્રકોપ વધ્યો. માત્ર એક દિવસમાં આટલા નવા કેસ નોંધાયા. જાણો વિગત

બ્રિટન બાદ હવે ભારતમાં પણ દેશમાં કોરોના વાયરસના યૂકે સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. 

દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ દર્દીઓની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે. 

Join Our WhatsApp Channel

મંગળવાર સુધી દેશમાં 58 કેસ હતા.

કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ 8 નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, 20 સીએસઆઈઆર ઇન્સ્ટીટ્યુટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી અને 11 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો બેંગલુરુમાંથી મળી આવ્યા છે.

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version