Site icon

પ્રધાનમંત્રીએ મનીકંટ્રોલ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં ભારતના G20 પ્રેસિડેન્સીને લગતા વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો શેર કર્યા

ભારતની વૈશ્વિક ભૂમિકા અને ભૌગોલિક રાજનીતિના પડકારો, વિશ્વસનીય વૈશ્વિક સંસ્થાઓના મહત્વ માટેના તેમના વિઝનને પણ શેર કર્યા

Inspiring, comprehensive, statesman-like: India Inc on PM Modi’s interview with Moneycontrol

પ્રધાનમંત્રીએ મનીકંટ્રોલ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં ભારતના G20 પ્રેસિડેન્સીને લગતા વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો શેર કર્યા

News Continuous Bureau | Mumbai 

પ્રધાનમંત્રીએ મનીકંટ્રોલ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં ( interview  ) ભારતના ( India  ) G20 પ્રેસિડેન્સીને લગતા વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો શેર કર્યા છે.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ મનીકંટ્રોલ ( Moneycontrol ) સાથેની વાતચીત દરમિયાન ભારતની વૈશ્વિક ભૂમિકા અને ભૌગોલિક રાજનીતિના પડકારો, વિશ્વસનિય વૈશ્વિક સંસ્થાઓના મહત્વ માટેનું તેમનું વિઝન પણ શેર કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Padma Awards પદ્મ પુરસ્કારો-2024 માટે નામાંકન 15મી સપ્ટેમ્બર, 2023 સુધી ખુલ્લું છે

પ્રધાનમંત્રીના ( PM Modi ) ઇન્ટરવ્યુ વિશે મની કંટ્રોલની X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ X પોસ્ટમાં કહ્યું;

@moneycontrolcom સાથેની આ મુલાકાતમાં ભારતના G20 પ્રેસિડેન્સી, વૈશ્વિક સુખાકારી માટે ભારતનું વિઝન, આપણા વિકાસની ગતિ અને વધુને લગતા વિવિધ મુદ્દાઓ પર મારા વિચારો શેર કર્યા.

Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version