News Continuous Bureau | Mumbai

International Women’s Day: વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 પર ‘આ’ ખાસ ક્રાયક્રમનું આયોજન

International Women's Day: વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની ઉજવણી કરાશે. 8.3.24ના રોજ 'વિમેન ઇન સિવિલ સર્વિસ' વેબિનારનું આયોજન. રાષ્ટ્રીય વેબિનારને રમતગમત સચિવ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના સચિવ અને ગ્રાહક બાબતોના ઓએસડી દ્વારા સંબોધવામાં આવશે

International Women's Day 2024 will be celebrated by Department of Administrative Reforms and Public Grievances

News Continuous Bureau | Mumbai

International Women’s Day: મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી માટે દર વર્ષે 8મી માર્ચનાં રોજ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ( IWD ) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મહિલા સશક્તિકરણના ( women empowerment )  માર્ગમાં આવતા વિવિધ મુદ્દાઓ અને લિંગ સમાનતા ( Gender equality ) હાંસલ કરવા માટે જરૂરી નીતિગત પગલાં પર વિચાર કરવાની તક પૂરી પાડે છે. 

Join Our WhatsApp Channel

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમોના ભાગ રૂપે 8 માર્ચ, 2024ના રોજ બપોરે 3 વાગ્યે “નાગરિક સેવામાં મહિલાઓ” ( Civil Service Women ) થીમ પર વર્ચ્યુઅલ રાઉન્ડ-ટેબલ વેબિનારનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં તમામ મંત્રાલયો/વિભાગો, રાજ્યના એઆર વિભાગો અને જિલ્લા કલેક્ટરોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 International Women's Day 2024 will be celebrated by Department of Administrative Reforms and Public Grievances

International Women’s Day 2024 will be celebrated by Department of Administrative Reforms and Public Grievances

આ સમાચાર પણ વાંચો :  Indian Navy Rescue Operation: લાઇબેરિયાના જહાજ પર ફરીથી થયો ડ્રોન હુમલો, પછી ભારતીય નેવી આવી મદદે, બચાવ્યા 21 લોકોના જીવ; જુઓ વિડીયો..

વેબિનારના મુખ્ય વક્તા ભારત સરકારના ( Indian Government ) રમતગમત વિભાગના સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી, ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના સચિવ શ્રીમતી. અનિતા પ્રવીણ, અને ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી શ્રીમતી. નિધિ ખરે ઉપસ્થિત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version