Site icon News Continuous Bureau | Mumbai

સ્ટેનલેસ સ્ટીલ સરકાર ની હડફેટે ચઢ્યું. સરકારે આ તપાસ હાથ ધરી. દોષીતો પર કાર્યવાહી પાક્કી. જાણો વિગત

ચીન, કોરિયા, યુરોપ, જાપાન થી આયાત થયેલ સ્ટેનલેસ સ્ટીલ આયાતની તપાસ સરકાર દ્વારા હાથ ધરાઈ રહી છે

૧૫ દેશમાંથી આયાત થયેલ સ્ટેનલેસ સ્ટીલ આયાત ની તપાસ હાથ ધરાઈ રહી છે.

Join Our WhatsApp Channel

સરકારે એન્ટિ ડમ્પિંગ ઈમ્પોર્ટ ની તપાસ શરૂ કરી. 

સરકારને શંકા છે કે આ ઈમ્પોર્ટ એન્ટિ ડમ્પિંગ ઈમ્પોર્ટ ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું છે. દોષિતો પર કાર્યવાહી બાકી.

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version