Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનાર ખુલાસો : ઈરાને જ કરાવ્યો હતો દિલ્હી સ્થિત ઈઝરાયલી દૂતાવાસની બહાર બ્લાસ્ટ, આ કામ માટે ભારતીયોનો જ કર્યો ઉપયોગ…

જાન્યુઆરી મહિનાના અંતમાં નવી દિલ્હી ખાતે આવેલા ઈઝરાયલના દૂતાવાસ બહાર જે વિસ્ફોટ થયો હતો તેમાં ઈરાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં જાણી જોઈને એવા પુરાવા છોડવામાં આવ્યા જેનાથી આ હુમલા પાછળ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)નો હાથ લાગે. 

ભારત સાથેની દુશ્મનાવટના કારણે ઈરાને ખૂબ ચાલાકીપૂર્વક ભારતના લોકલ મોડ્યુઅલની મદદ લીધી હતી. 

Join Our WhatsApp Channel

બોમ્બ વિસ્ફોટની તપાસમાં જોડાયેલા NIA અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવાના આધારે આ જાણકારી સામે આવી છે.

US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
Exit mobile version