Site icon News Continuous Bureau | Mumbai

ઇઝરાયેલ એમ્બેસી બ્લાસ્ટ કેસ: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જમ્મુ કાશ્મીરના આ જિલ્લામાંથી કરી ચાર લોકોની ધરપકડ, હવે કરી રહી છે પૂછપરછ

જમ્મુ કાશ્મીરના કારગિલ જિલ્લામાંથી આતંકી ગતિવિધિઓમાં સામેલ ચાર લોકોની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. 

સુત્રો અનુસાર, સુરક્ષા દળોને આ વર્ષે જાન્યુઆરીમાં ઇઝરાયલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં સામેલ થવાના પુરાવા મળ્યા છે.

Join Our WhatsApp Channel

તમામ કારગિલના થાંગ ગામના છે, તેમણે ટ્રાન્જિંટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે. 

હાલ નવી દિલ્હીમાં ધરપકડ કરાયેલા ચાર લોકોની પૂછપરછ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ તે દિવસે થયો હતો જ્યારે ભારત અને ઇઝરાયલ પોતાના રાજનાયિક સબંધોના 29 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યા હતા. 

મોટા સમાચાર : કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને એક્સપાયર થયેલી વેક્સિન મળી હતી? 

 

Supreme Court CJP Protest માખી મારવા આખો હથોડો ન વપરાય! CJP આંદોલન રોકવા દિલ્હીને બાનમાં લેવા સામે સુપ્રીમ કોર્ટનો પ્રહાર..
Election Trends Update પશ્ચિમ બંગાળમાં ભાજપે નંદીગ્રામ બેઠક જીતી, રેજીનગરમાં લીડ તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK આગળ
Ratan Tata Death Anniversary નેનોથી લઈને એર ઈન્ડિયા સુધી, રતન ટાટાના એ નિર્ણયો જેણે બદલી નાખી ભારતની તસવીર
Supreme Court Slams Delhi Transport Curbs દિલ્હીમાં મેટ્રો અને ટ્રેનો અટકાવવા સામે SC ની આકરી ટકોર, ‘તમે બધું ઠપ ન કરી શકો’
Exit mobile version