Site icon News Continuous Bureau | Mumbai

ઇઝરાયલે ઇરાનના પરમાણુ સેન્ટર પર હુમલો કરી ઈરાનની પરમાણુ સાઈટ ઉડાવી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

4 જુલાઈ 2020

ઇઝરાઇલ અને તેના ઈરાન વિરોધી ઈરાન વચ્ચેનો સાયબર હુમલો ચરમસીમાએ છે. તાજેતરની ઘટનામાં ઇઝરાયેલે ઈરાન પર જબરદસ્ત હુમલો કરી તેના પરમાણુ મથકોને નષ્ટ કર્યા છે. અહેવાલો મુજબ ઈઝરાયેલે ઈરાન પર સાયબર હુમલો કરી પરમાણુ મથકો પર બે વિસ્ફોટ કર્યા હતા. પરમાણુ મથકોમાં એક મિસાઈલ નિર્માણ કેન્દ્ર અને બીજુ યુરેનીયમ સંવર્ધન કેન્દ્ર હતું. મોટી વાત એ છે કે ઇઝરાયેલે તેના ઘાતક એફ -35 લડાકુ વિમાનની મદદથી ઈરાનના પર્ચિન વિસ્તારમાં મિસાઇલ નિર્માણ સ્થળ પર હુમલો કરી તેનો નાશ કર્યો હતો.  કુવૈતના અખબાર અલ જહીદાને ટાંકી અહેવાલોમાં જણાવાયું છે કે આ હુમલો ગત સપ્તાહે કરાયો હતો. ઈઝરાયેલના આ હુમલાથી ઈરાનના નતાંજ અણુ સંવર્ધન કેન્દ્રમાં આગ લાગી હતી, અને જોતજોતામાં ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ પરમાણુ કેન્દ્રનું નિર્માણ જમીનની અંદર કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ઈઝરાયેલના સાયબર હુમલાથી ઈરાનનો અણુ કાર્યક્રમ બે મહિના  સુધી મુલતવી રાખ્યો છે. કુવૈતી અખબારના દાવા મુજબ ગત શુક્રવારે ઈઝરાયેલના જેટ એફ-16 સ્ટીલ્થ વિગતોએ ઈરાનના પર્રિન વિસ્તારમાં આવેલા એક ઠેકાણા પર બોંબમારો કર્યો હતો….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2YXp4gG 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version