Site icon

જૈન મુનિએ મદનીની હવા કાઢી નાખી. હજારો મુસલમાનોની હાજરીમાં એવી વાત કહી કે બોલતી બંધ.. હવે વિડીયો થયો વાયરલ.. જુઓ વિડિયો

Jain monk Lokesh challenges Maulana Arshad Madani from the stage of `Jamiat`

જૈન મુનિએ મદનીની હવા કાઢી નાખી. હજારો મુસલમાનોની હાજરીમાં એવી વાત કહી કે બોલતી બંધ.. હવે વિડીયો થયો વાયરલ.. જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

પાટનગર દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમા-એ-હિંદના અધિવેશનમાં મંચ પર મોટી બબાલ થઈ ગઈ. મૌલાના અરશદ મદનીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ટીકા કરતા કહ્યું કે, અલ્લાહ અને ઓમ એક છે. તેના પર જૈન ગુરુ લોકેશ મુનિએ વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું લોકોને જોડવા માટે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. એવામાં આવા નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી. 

Join Our WhatsApp Community

મહત્વનું છે કે આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા ગયા. તેમના પછી અન્ય ધર્મના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો હતો. 

આ સમાચાર પણ વાંચો:   વંદે ભારત મુસાફરોને ફળી, અમદાબાદ મુંબઈ વચ્ચે 129 દિવસથી હાઉસફૂલ

 

Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version