News Continuous Bureau | Mumbai
- રાજધાની દિલ્હીની વિશ્વવિખ્યાત જામા મસ્જિદે (Jama Masjid) મહિલાઓને (Girl) લઈને એક મોટો અને વિવાદિત નિર્ણય લીધો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ જામા મસ્જિદ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિયમમાં જણાવાયું છે કે હવેથી મસ્જિદમાં મહિલાઓ એકલી (ban) નહીં આવી શકે, મસ્જિદમાં આવવા માટે પુરુષની હાજરી (Entry) ફરજિયાત છે.
- મસ્જિદ કમિટી તરફથી આદેશ જારી કરીને દરવાજા પર નોટિસ લગાવવામાં આવી છે.
- જોકે દિલ્હી મહિલા આયોગે આ નિર્ણય મુદ્દે મસ્જિદના ઈમામને નોટિસ ફટકારવાનો નિર્ણય કર્યો છે
આ સમાચાર પણ વાંચો: શું તમને ખબર છે?? SBIના ATM કાર્ડની સાથે ફ્રી મળે છે અધધ 20 લાખ રૂપિયા સુધીનું વીમા કવર.. જાણો કઈ રીતે કરશો ક્લેમ