Site icon

જમ્મુ-કાશ્મીરમાં એક સાથે 300 સ્કૂલો બંધ કરવા સરકારનો આદેશ-15 દિવસમાં થઈ જશે સીલ-જાણો શું છે સમગ્ર મામલો

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સરકારે જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી(Jamaat-e-Islami) સંલગ્ન ફલાહ-એ-આમ(Falah-e-Aam) દ્વારા સંચાલિત તમામ શાળાઓને(Schools) બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. 

આ તમામ શાળાઓને 15 દિવસમાં સીલ(Sealed) કરવામાં આવશે. 

અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને(Students) નજીકની શાળાઓમાં એડમિશન(Admission) આપવામાં આવશે. 

નવા સત્રમાં(new session) આ શાળાઓમાં કોઈ પ્રવેશ થશે નહીં.

રાજ્ય તપાસ એજન્સીએ(State Investigation Agency) શરુ કરેલી તપાસ બાદ, શાળા શિક્ષણ વિભાગના(Department of School Education) અગ્ર સચિવ બીકે સિંહ(Front Secretary BK Singh) દ્વારા આદેશમાં જારી કરાયો છે કે જિલ્લા વહીવટીતંત્ર(District Administration) સાથે ચર્ચા કરીને આ શાળાઓને સીલ કરવામાં આવે.

આ સમાચાર પણ વાંચો :  ભારતમાં મોટો સાયબર હુમલો- મહારાષ્ટ્રમાં 70 સહિત દેશની 500થી વધુ વેબસાઈટ હેક – આ દેશોના હેકર્સની આશંકા

Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Narendra Modi: “આ ભારતીયોની ટ્રેન છે!” – PM મોદીએ 4 નવી ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનોને આપી લીલી ઝંડી
Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Exit mobile version