Site icon

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવો વચ્ચે સરકારનો મોટો નિર્ણય આટલા કાશ્મીરી પંડિત શિક્ષકોની કરાઈ બદલી 

 News Continuous Bureau | Mumbai 

જમ્મુ કાશ્મીરમાં(Jammu and Kashmir) ટાર્ગેટ કિલિંગની(Target Killing) ઘટનાઓ  વચ્ચે સ્થાનિક સરકારે(Local government) કાશ્મીરી પંડિતોની(Kashmiri Pandits) સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

શ્રીનગરના(Srinagar) વિભિન્ન વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોને જિલ્લા મુખ્યાલય(District Headquarters) ખાતે ટ્રાન્સફર(Transfer) કરવામાં આવ્યા છે અથવા તો તેમને ત્યાં ગોઠવી દેવામાં આવ્યા છે. 

શ્રીનગર સ્થિત ચીફ એજ્યુકેશન ઓફિસર(Chief Education Officer) તરફથી બહાર પાડવામાં આવેલા એક પત્રમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

ઘાટીમાંથી કાશ્મીરીઓના પલાયન વચ્ચે તેમને સુરક્ષાનો અનુભવ કરાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- જો તમારું મેરેજ સર્ટિફિકેટ આ સંસ્થાએ આપ્યું હશે તો રદબાત્તલ ગણાશે

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version